5 Simple Habits to Fight Depression (ડિપ્રેશન સામે લડવા માટે 5 સરળ આદતો)


1.No matter how much negativity surrounds you, choose to focus on the positive. As the saying goes: "If you focus on happiness, you will remain happy. If you focus on sadness, you will remain sad." Your focus shapes your feelings.



2.Running five kilometers is compulsory.Do some warm up exercise before and after running..Download the Google Fit app, create a step goal and track it every day.10,000 steps are mandatory for young people.Running five kilometers will complete 5 to 6 thousand steps, the rest will be completed by walking.For running, do some research on diet and follow it accordingly. Don't worry too much. I haven't paid much attention either.



3.It is very important to have some goal.i have to put in my best efforts to achieve it.It's best to focus on one goal, and even if you have more goals, you can divide your time accordingly.If you stay focused on that goal, you won't have time to think about anything else.Don't just sit free, do something. There is saying that empty mind devils home. 



4.Do 20 minutes of Anulom Vilom, 20 minutes of Kapalbhati, and 20 minutes of Bhramari Pranayama. 



5.When you're working, your focus should be only on your work. But when you're free, instead of overthinking, you can recall your past achievements and use various techniques like reverse counting to calm your mind. Think about how you can improve yourself — if your hair is frizzy or your skin is dark, search for solutions on Google, YouTube, or even ask ChatGPT. If your phone or apps need an update, do it. If you want to check for updates on your family members' phones, update them.If your mother’s phone cover is damaged, replace it. If something is needed at home, go get it. Buy vegetables if required. During holidays or free time, do something meaningful like helping in a cow shelter, doing small tasks in your society, assisting a friend, or helping someone in need at a hospital. If you have a goal in life, stay focused on it. Use your time wisely — every small task adds value to your mental health and brings purpose to your day..



Suggesion

In my opinion, don't go too deep into counseling and medication, just do everything I mentioned above.All this has to be done regularly. If you keep one day off, Sunday, it will be fine.I have been doing all these processes regularly for six months.And this should continue as long as possible.And no matter how bad days come, one thing to remember is that good days will always come.



📩 Share Your Story with Us


Your fight against depression or stress can become a ray of hope for someone else. Your identity will remain anonymous.

➡️ https://depressionsolution.in/contact


💡 One Mission, One Purpose


If we can make one person smile a day – that’s our success.

Will you be that person today? 😊



🧠 Depressionsolution.in – where silent pain finds a peaceful voice.



1.ગમે એટલી નેગેટિવિટી ભલે ના હોય હંમેશા પોઝિટિવ પર જ ધ્યાન કેન્દ્રિત કરો કહેવત છે ને તમે સુખ પર ધ્યાન દેશો તો સુખી રહેશો અને દુઃખ પર ધ્યાન રહેશો કરશો તો દુઃખી રહેશે.



2.પાંચ કિલોમીટર દોડવું ફરજિયાત છે. દોડતા પહેલા અને પછી થોડી વોર્મ-અપ કસરત કરો.google ફીટ એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટેપ નો ગોલ બનાવી દરરોજ ટ્રેક કરો.10,000 સ્ટેપ ફરજિયાત છે યુવાનો માટે.પાંચ કિલોમીટર દોડવાથી 5 થી 6 હજાર સ્ટેપ પૂરા થશે બાકીના ચાલિને પુરા કરવા.દોડવા માટે ડાયટ નો થોડુ સંશોધન કરી એ પ્રમાણે ડાયટ લેવી.બહુ ચિંતા ના કરવી.મે પણ બહુ ધ્યાન આપયુ નથી. 



3.કંઈક ગોલ હોવો બહુ જ જરૂરી છે અને એના માટે હું કેવી રીતે સફળ થવુ એના સદંતર પ્રયત્નો કરવાના છે એક ગોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો બહુ સારું છે અને વધારે ગોલ હોય તો પણ એ પ્રમાણે તમે ટાઈમ ઙિવાઇડ કરી શકો. એ ધ્યેય પર રચ્યા પચયા રહેસો તો તમને બીજું વિચારવાનું ટાઈમ નથી.ફ્રી બેસવું જ નહીં કંઈક ને કંઈક કર્યા જ કરવું.કહેવત છે કે ખાલી મન શેતાનનું ઘર છે



4.20 મિનિટ અનુલોમ વિલોમ 20 મિનીટ કપાલભાતિ અને 20 ભ્રામરી મિનિટ પ્રાણાયામ કરવા.



5.કામ કરતી વક્તે તો કામ પર જ ફોકસ હોવો જોયે.નવરા હોઈએ ત્યારે આપણે આપડી સિદ્ધિ યાદ કરી શકિયે અને બિજી અલગ અલગ રીતો છે જેમ કે ઉલ્ટી ગણતરી કરી શકિયે આવુ બધુ કરી શકિયે.હુ મારામા સુ સુ સુધારો કરી શકુ એવુ વિચાર કરવાનો.મારા વાળ વાંકડિયા છે તો એના માટે શુ કરૂ.મારી સ્કીન બ્લેક છે તો એના માટે શું કરવું.એવુ વિચારવુ ગુગલ યુટુયબ ચેટજીપીટી ને પુછો.ફોન મા કોઈ સોફ્ટવેર અપડેટ આવ્યુ તો એ કરુ. એપ અપડેટ આવિ હોય તો એ કરો.ઘરના સભ્યોના ફોન મા અપડેટ ચેક કરવા આવેલ હોય તો એ અપડેટ કરવા.મારી મમ્મી ના ફોન કવર ટફરન ખરાબ છે તો એની બદલાઈ આવો.ઘર મા કંઈ પણ પાવર થઈ રહ્યો છે તો હુ એ લઈ આવુ. સાકભાજી જરુર છે તો હુ જઈને લઇ આવુ જવાય એવુ હોય રજાઓ હોય તો.થોડી સમાજ સેવા પણ થઈ સકે.ગૌશાળા મા જઈ ગો સેવા કરી શકાય.જેને પોતાનો ગોલ છે એ તો એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવુ.સોસાયટી નુ થોડુ કામ કરો. મિત્ર નું કામ કરો.



સુચનો


મારા મત મુજબ કાઉન્સેલિગમાં અને દવા મા બહુ પડવું નહીં મેં જે ઉપર જણાવ્યું છે એ બધું નિયમીત કરવું.આ બધું નિયમિત કરવું પડશે એકાદ દિવસે રવિવાર રજા રાખજો તો ચાલશે. આ બધી પ્રોસેસ મેં છ મહિના સુધી નિયમિત કરી છે.અને આ થઈ શકે ત્યાં સુધી ચાલુ જ રાખવી જોઈએ. અને ગમે તેવા ખરાબ દિવસો આવે આવે એક વાત યાદ રાખવાની કે ઓલવેઝ સારા દિવસ આવશે. 


📩 તમારું અનુભવ અમને શેર કરો


તમારું ડિપ્રેશન કે તણાવ સામેનો સંઘર્ષ અન્ય માટે આશાની કિરણ બની શકે છે. તમારું નામ ગુપ્ત રહેશે.

➡️https://depressionsolution.in/contact


💡 એક મિશન, એક ઉદ્દેશ


દરરોજ એક વ્યક્તિ હસે – બસ એટલાં માટે જ અમે કામ કરીએ છીએ.

શું તમે એ વ્યક્તિ બની શકશો? 😊







Comments

Popular posts from this blog

Positive Affirmations to Overcome Depression (હતાશા દૂર કરવા માટે સકારાત્મક અફમેશન)

Welcome to depressionsolution (ડિપ્રેશનસોલ્યુશનમાં આપનું સ્વાગત છે)