How to live life(my philosophy) Part-2 (જીવન કેવી રીતે જીવવું (મારી ફિલોસોફી) ભાગ-૨)
1.Positive thinking will bring good results. If you do not pay attention to negative thoughts for a few days, then in a few days that problem will turn into positivity (truth). This is the mantra to remove disappointment. Lightness is the key to success. Only if you are light and have fun, you will get success. You should not carry it on your head. If you are light, you will also remain active
2 Manifestation is a very important issue. One person in my family says that if my parents have diabetes, then I will also have it. I must have seen some such cases but it is not necessary that it happens in every case. If one member says that everyone has diabetes. This means that you have already given up. I believe that you should not say such low-quality words. Our approach should always be that I will live a completely healthy life for 100 years. If you do this, then you will think in this direction that what should be done to live a healthy life. If you keep the opposite approach, nothing will happen. I am not saying that manifesting will get you everything. But the way you talk, you will take action. You say that this is nature, it is not in our destiny, but nothing like that happens. How many people become superstars from poverty, what is important is what you think. This is about attitude.
3.Do something, don't sit and chat. When is it time to chat, but after completing important tasks in our daily routine. Do something productive too. Yes, to relax a little, songs or comedy for 10-15 minutes should be enough. Then don't watch movies for hours. If you want to do something in life, then plan this trip only after completing important tasks.
📩 Share Your Story Anonymously
Your journey might inspire someone else. Your identity will be kept private.
➡️ [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
1.સકારાત્મક વિચાર જ સારુ પરિણામ લાવશે. તમે નકારાત્મક વિચાર ને ધ્યાન થોડા દિવસ નહિ આપોને તો થોડા દિવસ માં એ સમસ્યા સકારાત્મકતા(સાચા) માં ફેરવાઈ જશે. આ જ મંત્ર છે નિરાશા દુર કરવાનો.હળવાશ જ ચાવિ છે સફળતાની હળવા રો મજામાં રો તો જ સફળતા મળે.તમારે માથે લઈને નઈ ફરવાનું. હળવાશ હશે તો તમે એકટિવ પણ રહેશો.
2.મેનિફેસ્ટેશન બહુજ મહત્વનો મુદો છે. મારા કુટુંબ માંથી એક વ્યક્તિ એમ કે છે કે મારા મમ્મી પપ્પા ને ડાયાબિટીસ બીપી છે તો મને પણ થાય. કોઈક એવા કેસ જોયા હશે પણ જરૂરી નથી કે દરેક કેસ માં બને. એક સદસ્ય તો એમ કે કે કરે કે દરેકને કે મને ડાયાબિટીસ છે. આ તો પહેલે થી જ તમે હાર માની લીધી.હુ માનું છુ કે આવિ નિચી ગુણવત્તા વાળા શબ્દો ન બોલવા જોવે. હંમેશા આપણો અભિગમ એવો હોવો જોઈએ કે હુ 100 વર્ષ સુધી હુ સંપૂર્ણ હેલ્થી જીવિશ.આવુ તમે બિજા ને કેશો એટલે તમે ઇ દિશામાં વિચારશો કે હેલ્થી રેવા શુ કરવું જોઈએ.તમે ઉલટો અભિગમ રાખશો તો કઇ થવાનુ જ નહીં. હુ એમ નહિ કે તો કે મેનિફેસ્ટ કરવાથી બધુ મલિ જાય. પણ તમે જેવુ વાગોડીયા કરશો એવિ જ તમે એકશન લેશો.તમે કે શો કે આ તો કુદરતિ છે આતો આપણા નસીબ માં નતું પણ એવું કશુ જ હોતુ નહિ. લોકો કેટલી ગરીબી માંથી સુપરસ્ટાર બને છે મહતવ નુ છે તમે શુ વિચારો છે. આ થઈ અભિગમ ની વાત.
3.કંઈક કરતા રહો બેસી ને ગપા ના મારશો. ગપા મારવાના પણ ક્યારે જયારે આપણુ દરરોજ નું રૂટિન મહત્વના કામો પત્યા પછિ. કંઈક પ્રોડકટીવ પણ કરો. હા થોડુ રિલેક્સ થવા માટે ગીતો કે કોમેડી મયાદિત 10 15 મિનિટ પુરતું જ હોવુ જોઈએ. પછિ કલાકો સુધી રિલ્શો ન જોવાય તમારે કંઈક જીવન માં કરવુ હોય તો ક્રમ માં મહત્વ ના કામો પતે પછિ જ આ ગપાનું આયોજન કરવું.
📩 તમારું અનુભવ અમને જણાવો
તમારું અનુભવ બીજાને હિંમત આપી શકે છે. તમારું નામ ગુપ્ત રહેશે.
➡️ [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
Comments
Post a Comment