“Why Is It Important to Think Big?” 3 benefits of thinking big ("મોટું વિચારવું કેમ મહત્વપૂર્ણ છે?" મોટું વિચારવાના 3 ફાયદા)
“Why Is It Important to Think Big?”5 benefits of thinking big
"મોટું વિચારવું કેમ મહત્વપૂર્ણ છે?" મોટું વિચારવાના 5 ફાયદા
1.Big thoughts keep you free from stress, worry, depression and anxiety.
મોટા વિચારો તણાવ, ચિંતા,ગભરાટ અને બેચેનેથી મુક્ત રાખે છે.
2.Big ideas make you responsible to yourself, to your work, and to your family.
મોટા વિચારો તમને તમારા પ્રત્યે, તમારા કામ પ્રત્યે અને તમારા પરિવાર પ્રત્યે જવાબદાર બનાવે છે
3.Big thoughts make you proactive, fearless, strong, confident and adventurous.
મોટા વિચારો તમને કાર્યશીલ ,નીડર, મજબૂત, આત્મવિશ્વાસુ અને સાહસિક બનાવે છે
Comments
Post a Comment