10 Disadvantage of negative thinking (નકારાત્મક વિચારસરણીના ૧૦ ગેરફાયદા)
1.Confidence will decrease.You can't speak with confidence.There will be no certainty in whatever you talk about.
2.Some decisions will be wrong.Creativity will decrease.
3.Work efficiency will also decrease. You will not be able to complete work quickly.
4.You will be happy in positivity. But in negativity, you will be more unhappy.
5Even the name you have earned will tarnish your image.
1.આત્મવિશ્વાસ ઘટશે.તમે આત્મવિશ્વાસ સાથે વાત નહિ કરી શકો.જે પણ વાત કરશો એમાં ચોક્કસપણુ નહિ હોય
2.અમુક નિર્ણયો ખોટા પડશે.સર્જનાત્મકતા ઘટશે.
3.કામ કરવાની કાર્યક્ષમતા પણ ઘટશે. ઝડપી કામ નહિ પુરુ કરી શકો.
4.તમે જે સકારાત્મકતા માં જે ખુશ રહેતા હશો. પણ નકારાત્મક્તા માં તો તમે વધુ દુખી થશો જ.
5.તમે જે નામ કમાયેલુ હોય ને એ માં પણ તમારી છાપ ખરાબ થાય.
Comments
Post a Comment