How to Live Life (My Philosophy) (જીવન કેવી રીતે જીવવું (મારી ફિલોસોફી))
1.Do one thing at a time.
2.You have to get stronger.If you remain lax, the law of this world is that the oppressed will be oppressed more.If someone of your same age, with similar posts, who is not related to you, irritates you or teases you a lot, then respond to them. Give them a similar response so that they don't speak again.I'm not saying that you should confront those who are older than you, but you can convince them and keep your word.
3.Once you achieve your goal, pursue whatever hobby you have because not everyone's goal is their hobby.
4.Eat, drink, travel and be merry, who knows when your photo will be garlanded." Save a little so that we can prepare them in such a way that they don't fall behind anywhere, they can speak with confidence everywhere, build their own brand or get a good post or become a good sportsman. Let them do what they are interested in, give them some time, what they want to do, don't show them timidity. And make them capable so that they have a ready answer everywhere, become self-reliant, earn a name, do something like that and earn enough to run the house after a little while for yourself. Later, you will regret that this didn't happen because of me, fulfill your hobbies and have fun, this time will not come back. Travel a little and see the world every year. Learn about the culture of each place.
5.The order of work is very important, when to do the work is the key to success. The order of viewing social media should be the last. If you are fresh, always work in order. If you get bored, you can listen to songs for a while.Then resume the order in which you are working.
📌 Every small habit matters.
📩 Want to share a helpful experience or routine that helped you fight depression? Message us anonymously.
👉 [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
1.એક સમયે એક જ કામ કરવું
2.તમારે મજબૂત થવુ પડશે.જો તમે ઢીલા રહ્યા તો આ દુનિયા નો નિયમ છે દબાયેલ ને વધારે દબાવવામાં આવશે.તમારી સરખી ઉમરના સરખી પોસ્ટ તમારા કોઈ સંબંદી ન હોય એવા જો તમને બહુ ચિડાવે કે ટણી કરતા હોય તો તેને જવાબ આપો સરખો જવાબ આપો જેથી બીજી વાર ન બોલે.હુ એમ નહી કહેતો કે તમારા થી મોટાને ને તમે સામે થાવ પણ તમે તેમને સમજાવિ શકાય આપણી વાત રાખી શકાય
3.એક વખત ધ્યેયપ્રાપ્તિ કર્યા પછી જે શોખ હોય એ પુરા કરો કારણ કે દરેકનો ધ્યેય હોય એ એનો શોખ ન પણ હોય
4.ખાઓ,પીઓ,ફરો અને મોજ કરો શુ ખબર ક્યારે ફોટા પર હાર લાગી જાય બહુ ભેગુ કરવાનુ ન વિચારો આવનારિ પેઢી માટે.થોડુ સેવિગ કરો કે જેથી એમને આપડે એવા તૈયાર કરીએ કે કોઈ જગ્યાયે પાછા ન પડે દરેક જગ્યાએ એ આત્મવિશ્વાસ સાથે એમની વાત રાખી શકે એમની પોતાની બ્રાંડ ઉભી કરે અથવા સારી પોસ્ટ મેળવે અથવા સારો એવો રમતવિર બને. જે એને રસ હોય એ એને કરવા દો થોડો એને સમય આપો જે એ કરવા માંગે છે ડરપોક ન બતાવો.અને એવા સક્ષમ બનાવો કે દરેક જગ્યાએ એની પાસે હાજર જવાબ હોય આતમનિરભર બને નામ કમાય એવુ કંઈક કરો અને થોડુ તમારા માટે રીયયર્ડ થયા પછી ઘર ચાલે એટલું કમાવો.પછિ ને અફસોસ રહિ જશે કે મારાથી આ ના થયું પોતાના શોખ પુરા કરો અને મજા કરો આ સમય પાછો નહિ આવે. થોડુુક ફરિ આવો વષૅ બેેે વષૅ દુુુનીયા જોવો.દરેક જગ્યાની સંસ્કૃતિ જાણો.
5.કામ કરવાનો ક્રમ બહુ જ મહત્વ નો છે ક્યુ કામ ક્યારે કરવું એજ ચાવિ છે સફળતા ની શોસીયલ મિડિયા જોવાનો ક્રમ છેલ્લો હોવો જોઈએ તમે ફ્રેશ છો તો હમેશા ક્રમ વાઈશ કામ કરો થોડો ટાઈમ કંટાડો આવે તો ગીતો સાંભળી શકાય. પછિ પાછુ જે ક્રમ વાઈશ કામ કરતા હોય એ ચાલુ કરવાનું
📌 દરેક નાના પગલાં મહત્ત્વના છે.
📩 જો તમે તમારી જાતનો અનુભવ અથવા ઉપયોગી હેતુવાળી રીત શેર કરવા ઈચ્છો છો, તો અમને લખો – તમારા નામ નહિ આપવા માગતા હોવ તો નામ જાહેર કરવામાં નહિ આવે.
👉 [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
---
Comments
Post a Comment