Consistancy ( નિયમિતતા)
You have to work continuously. If you keep saying, "I'll do it tomorrow, I'll do it the next day," then you will definitely not get success.
1.Sachin Tendulkar became so great when he woke up every morning and went to the field at 6 am. Even if he scored a century, the next day he would play 500 balls every day. So, consistency will bring results, friend. He would pick up the phone only after playing 500 balls. Whoever has become great in every field has worked with consistency.
2.A man from a poor village in Bihar cut down a mountain for his wife, building a 110-meter-long road by breaking stones alone for 22 years. People laughed and abused him, but he continued to break stones every day. His hard work changed the lives of the entire village.
📩 Share Your Story Anonymously
Your journey might inspire someone else. Your identity will be kept private.
➡️ [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
તમારે નિરંતરતા થી કામ કરવું જ પડશે. પછિ તમે કાલ કરશુ પરમ દિવસે કરશુ આવુ કરશો તો સફળતા નહિ મળે એ ચોક્કસ છે.
1."જ્ઞાનવત્સલ સ્વામીએ એક વાર જણાવ્યું હતું કે,સચીન તેંડુલકર દરરોજ સવારે ઉઠીને ૬ વાગે મેદાન પર ગયા ત્યારે એ આટલા મહાન બન્યા.એ સદી ફટકારી હોય તોય બિજા દિવશે દરરોજ ના ૫૦૦ દડા રમતા.તો નિરંતરતા જ પરીણામ લાવશે દોસ્ત. એ ૫૦૦ બોલ રમીને પછી જ ફોન હાથમાં લેતા. દરેક ફિલ્ડ માં જે પણ મહાન બન્યુ છે એને નિરંતરતા થી કામ કરયુ જ છે
2.બિહારના ગરીબ ગામના માણસે પોતાની પત્ની માટે પર્વત કાપી નાંખ્યો, 22 વર્ષ સુધી એકલાં પત્થર તોડીને 110 મીટર લંબાઈનો રસ્તો બનાવ્યો.લોકો હસતા હતા, ગાળ આપતા પણ તેમને દરરોજ પત્થર તોડવાનુ ચાલુ જ રાખ્યું.તેમની મહેનતએ આખા ગામના જીવન બદલ્યું.
📩 તમારું અનુભવ અમને જણાવો
તમારું અનુભવ બીજાને હિંમત આપી શકે છે. તમારું નામ ગુપ્ત રહેશે.
➡️ [https://depressionsolution.in/contact](https://depressionsolution.in/contact)
Comments
Post a Comment